મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજાનું અવસાન 

- text


મોરબી : મુળ જેપુર, હાલ મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજા (ઉ.80) રીટાયર્ડ R.D.C Bank મેનેજર તે સ્વ.લાભુબેનના પતિ, રમેશભાઈ, નિતીનભાઈના પિતા, દિવ્યાબેન, ઈલાબેનના સસરા, પાર્થ, ધૃવ, નિષ્ઠાના દાદા અને મૈત્રીના દાદાજી સસરાનું તા.3ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.6ને શનિવારે સવારે 8 થી 10 કલાકે શ્રીજી પાર્ક સોસાયટી, પી.જી.કલોક પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ તા.6ના રાત્રે 8:30 થી 9:30 કલાકે જેપુર નિવાસ સ્થાને રાખ્યું છે. મો.9898063852, 9726599052.

- text

- text