મોરબીથી દ્વારકા જવા પદયાત્રીકોનો મોટો સમૂહ રવાના

- text


મોરબી : હોળી નિમિતે દૂર દૂરથી ભાવિક ભક્તો પદયાત્રા કરીને દ્વારકા જાય છે, ત્યારે મોરબી જિલ્લામાંથી અલગ – અલગ પદયાત્રીકોનો સમૂહ આજે મોરબી – રાજકોટ હાઇવે પર જોવા મળ્યો હતો. જય દ્વારકાધીશના નાદ સાથે આ પદયાત્રિકો હોળીએ દ્વારકા પહોંચી દ્વારકાધીશને શીશ જુકાવી પોતાની મનોકામનાઓ પુરી કરશે

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text