માળીયા ત્રણ રસ્તા નજીક ટ્રક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : માળીયા મિયાણા ખાતે ત્રણ રસ્તા નજીક બાઈક નંબર જીજે – 36 – એડી – 4700 લઈને જઈ રહેલા રફીકભાઈ હારુનભાઈ મોવરના બાઇકને પાછળથી ટક્કર મારી આરોપી ટ્રક ટ્રેઇલર નંબર જીજે – 12 – બીટી – 0783ના ચાલક અલ્તાફ જાનમામદ સાપયાએ અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનું આગળનું ટાયર ફરિયાદી ઉપર ચડાવી દઈ ઇજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text