મોરબીના ભગવતીપરામા ત્રણ જુગારી પકડાયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરા વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી તુષાર ઘનશ્યામભાઈ ગોહિલ, મુનાભાઈ દેવાભાઈ લામકા અને અમુભાઈ બાબુભાઇ ગુઢડાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text