માળીયાના ખાખરેચી ગામે વર્લીભક્ત ઝડપાયો 

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઉગમણા ઝાંપા પાસેથી મોરબી એલસીબી ટીમે આરોપી ભરતભાઇ ઉર્ફે પકો નાનજીભાઇ સીસણોદાને જાહેરમાં વરલીમટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 2720 કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો

- text