મોરબીમાં ઝાડવે લટકી પ્રૌઢનો ગળેફાંસો 

- text


મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપરમા રહેતા રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા ઉ.51 નામના પ્રૌઢે ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફળીયામા આવેલ ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- text

- text