બાળકના ભણતર સાથે સર્વાંગી વિકાસ: Cambridge અને CISCE બોર્ડ ધરાવતી International school SURYA VARSANI ACADEMY માં પ્રવેશ શરૂ

 

(પ્રમોશનલ આર્ટિકલ)

SVA કેમ્પસની વિશેષતાઓ

● 30 એકરનું વિશાળ કેમ્પસ
● અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
● CIE (કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન) અને CISCE (ધ કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સર્ટિફિકેટ એક્ઝામીનેશન્સ) જેવા બે ઇન્ટરનેશનલ બોર્ડમાં શિક્ષણ
● ફુલ્લી AC, Wi-Fi અને CCTV થી સજ્જ
● ઘર થી દૂર ઘર જેવી બોર્ડિંગ વ્યવસ્થા
● વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ફેસિલિટી: ઓલમ્પિક સાઇઝ્ડ સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન વગેરેના સ્ટાન્ડર્ડ કોર્ટ
● મ્યુઝિકના વિવિધ સાધનો
● ખાસ ડાન્સ અને આર્ટ/ક્રાફટ રૂમ
● આધુનિક સૂર્યા ઓડિટોરિયમ
● વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કેરળ, ગુજરાતના નિષ્ણાત શિક્ષકો

ભુજ-મુન્દ્રા રોડ સ્થિત SVA કેમ્પસની મુલાકાત લેવાનું ચુકશો નહિ.

SVA શાળાનું શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ સંબંધિત તમામ પ્રવૃત્તિઓની માહિતી મોરબીવાસીઓને આપવા SVAની ટીમ દ્વારા ઘરઆંગણે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઝંખતા વાલીઓએ એક વખત સમય કાઢીને આ સેમિનારમાં જરૂર પધારવું જોઈએ.

તા.: 3 ફેબ્રુઆરી, શનિવાર
સમય: સાંજે 4 થી 8
સ્થળ: સંસ્કાર હોલ,
1લો માળ, સંસ્કાર બ્લડ બેંક ઉપર,
GIDC મેઈન રોડ, મોરબી
98247 92625

WELCOME TO THE FUTURE

We welcome you to the most innovative school in the Kutch region
– the Surya Varsani Academy.

Tucked away in a lush, oasis-like campus just outside Bhuj, the Academy offers a state-of-the-art education through
two academic strands, Cambridge UK and CISCE INDIA, for children aged 3 years to 19 years.

You may not be aware of our outstanding academic
and sporting facilities. Attached is detailed information.

It is definitely worth a visit. Please give us an opportunity to welcome you.

SVA YouTube Channel
https://www.youtube.com/@suryavarsaniacademybhuj

SVA Facebook Page
https://www.facebook.com/SVASchoolOfficial/

SVA School Website
https://sva.school/

Email: [email protected]
Contact: 94271 54154, 02832 248500