મોરબીના વાવડી રોડ ઉપર યુવાનનું હદય બેસી ગયું

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ દઢાણીયા ઉ.49 નામના યુવાન ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોરબી ખાનગી હોસ્પિટલના ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text