મોરબી વાઘપરના નાકે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના વાઘપરના નાકે દિનેશ પાન નામની દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી અલ્તાફ કાસમભાઈ ચાનીયા, સાહિલ ઇબ્રાહિમભાઈ કચ્છી અને ઇમરાન રહીમભાઈ જુનાણીને રોકડા રૂપિયા 12,500ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text