મોરબીના ભવાની ચોકમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના ભવાની ચોક વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી ઉમેશ મગનભાઈ ડાંગરના કબજા ભોગવટા વાળા મકાનમાંથી સિગ્નેચર બ્રાન્ડ વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 9000 તેમજ કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના 16 ડબલા કિંમત રૂપિયા 1600 સહિત 10,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text