હવે ઘરની છત તમને કમાઈ આપશે!! સબસીડી સાથે સનપાવરનું સોલાર લગાવો અને મેળવો ફાયદા હી ફાયદા…

 

સનપાવર એનર્જી દ્વારા ખાસ સબસીડી સાથે સોલાર રૂફટોપનું બુકીંગ શરૂ, 1થી 3 KW સુધીમાં 40% અને 3થી 10 KW સુધીમાં 20% સબસીડી: 3થી 4 વર્ષમાં જ રોકાણનું વળતર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :શું આપને લાઈટબીલ ભરવાની ચિંતા છે? શું આપ ઈચ્છો છો કે આપના ઘરની છત આપને આવક રળી આપે? તો આજે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની સબસીડી હેઠળ આપના ઘરે સોલાર પાવર પ્લાન્ટ (રૂફટોપ) લગાવવા માટે કોલ કરો મોરબીની એક માત્ર વિશ્વાસપાત્ર કંપની સનપાવર એનર્જી.

સનપાવર એનર્જી દ્વારા સોલાર રૂફટોપ ઉપર ૫ વર્ષ સુધી સર્વિસ ફ્રી આપવામાં આવે છે. ૨૫ વર્ષ સુધી રૂફટોપ કાર્યરત રહે છે. ૩ થી ૪ વર્ષમાં જ રોકાણનું વળતર મળી જાય છે. અહીં ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ કિંમત ઉપર ૧ થી ૩ કિલોવોટ ઉપર ૪૦% સબસીડી મળે છે. જ્યારે ૩થી ૧૦ કિલોવોટ ઉપર ૨૦% સબસીડી મળે છે. જ્યારે સોસાયટી તથા ફ્લેટના કોમન મિટર ઉપર ૫૦૦ કિલોવોટ સુધી ૨૦% ની સબસીડી મળે છે. સોલાર રૂફટોપ માટે પ્રતિ કિલોવોટ ૧૦૦ ફૂટની તડકો આવે તેવી છાયા રહિત જગ્યાની જરૂરિયાત પડે છે. જેમાં દિવસમાં આશરે ૪ યુનિટ પ્રતિ કિલોવોટ વીજ ઉત્પાદન થાય છે. રૂફટોપમાં માસિક આશરે રૂ. ૮૦૦ પ્રતિ કિલોવોટની બચત થાય છે. અહીં દેશની ખ્યાતનામ WAAREE કંપનીની લેટેસ્ટ ટેક્નોલોજીની સોલાર પેનલો મળે છે.

વધુ વિગત માટે
ભાવિનભાઈ- ૭૪૦૫૦૯૫૨૯૯
કરનભાઈ- ૯૭૨૩૪૫૪૫૭૭
જયેશભાઈ- ૯૯૦૯૮૬૦૧૦૦
ઘર પર સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ
લાઈટબીલ, મ્યુનિસિપલિટી બીલ (ઘર વેરાની પોંચ અથવા ઘરનો દસ્તાવેજ અથવા ૭-૧૨-૮અ ખેતીલાયક જમીન માટે), આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ-૩ અને ૧-કેન્સલ ચેક આપવાના રહેશે.