વાંકાનેરમાં રીક્ષાના ફોટા કેમ પાડશ કહી યુવાનને લમધારી નાખ્યો

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર રિક્ષાના ફોટા કેમ પાડે છે કહી અકબર મુસાભાઈ ફકીર અને અન્ય એક અજાણ્યા માણસે સરાફુદીન હાજીભાઈ માથકિયા નામના યુવાનને ગાળો આપી ધોકા વડે લમધારી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text