માળીયામા વરલી મટકાના આંકડા લેતા એક ઝડપાયો

- text


મોરબી : માળીયા પોલીસે શહેરની મુખ્ય બજારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા યાસીનભાઈ હુસેનભાઈ મોવરને રોકડા રૂપિયા 480 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text