VACANCY : શ્રી વિજયવર્ગીય ટેક્નોલોજીસમાં 3 જગ્યાઓ માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ત્રાજપરમાં આવેલ ખ્યાતનામ શ્રી વિજયવર્ગીય ટેક્નોલોજીસ પ્રા.લી.માં 3 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું જણાવાયું છે.


◆ ટેક્નિશિયન -1 [M]
 લાયકાત : ઇલેક્ટ્રિકલ્સ/EC/ITI
 અનુભવ : 1 વર્ષ/ફ્રેશર

◆ ઓફિસ વર્ક – 1 [M/F]
 લાયકાત : ગ્રેજ્યુએટ
 અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર

◆ માર્કેટિંગ – 1 [M]
 લાયકાત : ગ્રેજ્યુએટ
 અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર


શ્રી વિજયવર્ગીય ટેક્નોલોજીસ પ્રા.લી.
બી -18, પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ -1,
કુબેર સિનેમા સામે,
8એ નેશનલ હાઇવે, ત્રાજપર, મોરબી
ઇમેઇલ: [email protected]
મો.નં. 9879948260