માળીયા કચ્છ હાઇવે ઉપર ટ્રકના ઠાઠામા ઘુસી જતા બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપર નજીક પુરપાટ ઝડપે બાઈક હંકારી આગળ જતા ટ્રકના ઠાઠામા બાઈક ઘુસી જતા જામનગરના સતારભાઈ કાળાભાઈ પીલુળીયા ઉ.60 નામના વૃદ્ધનું મૃત્યુ નિપજતા ટ્રક ચાલકની ફરિયાદને આધારે માળીયા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text