VACANCY : એડોન સિરામિકમાં માર્કેટિંગની 7 જગ્યાઓ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલામાં પીપળી રોડ ઉપર ખોખરા હનુમાન પાસે આવેલ ખ્યાતનામ એડોન સિરામિક એલએલપીમાં માર્કેટિંગ ક્ષેત્રની 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને મો.નં. 99785 73000 ઉપર પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.



માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -3(Male/Female)
અનુભવ : 2થી વધુ વર્ષ (વોલ ટાઇલ્સ)
સિનિયર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-2(Male/Female)
અનુભવ : 2થી વધુ વર્ષ (વોલ ટાઇલ્સ)
માર્કેટિંગ મેનેજર- 2(Male/Female)
અનુભવ : 5થી વધુ વર્ષ (વોલ ટાઇલ્સ)


નોંધ : સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ ન હોય એવા ઉમેદવારોએ વોટ્સએપ કે ફોન કરવો નહીં.