તબલા વાદન સ્પર્ધામાં મોરબીના યુવાનો ઝળક્યા

- text


મોરબીઃ ફેસબુક ફ્રેન્ડ્સ કલ્ચરલ યુનિટ કલકત્તા દ્વારા તબલા વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબલા વાદન સ્પર્ધામાં વિભાગ-બીમાં મોરબીના હર્મન શેઠે પ્રથમ નંબર અને જીલ હરણીયાએ ચોથો નંબર મેળવ્યો છે. જ્યારે વિભાગ-સીમાં રાજ દલસાણીયાએ બીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text