વાંકાનેર બાઉન્ડ્રી નજીક કાર હડફેટે બાળકીને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક મહિકા ગામના પાટિયા પાસે જીજે – 01 – KG – 0429 નંબરની ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલ આંનદી રાજેશભાઇ ઝાલા ઉ.9 નામની બાળકીને હડફેટે લેતા બાળકીને ઇજાઓ પહોચતા બાળકીના પિતા રાજેશભાઇ કાળુભાઇ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

- text

- text