મોરબીના બગથળા ગામે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામના પારેવડી ચોકમાંથી લાલ કલરના ટ્રેકટર વાળો કોઈ અજાણ્યો શખ્સ જયંતીભાઈ બાલુભાઈ બોપલીયાની માલિકીની રૂપિયા 30 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી જતાએ ઇ એફઆરઆઈ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ઇ એફઆરઆઈના આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text