મોરબીના નાની કેનાલ રોડ ઉપરથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરણ નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ શિવ પેલેસ નામના બિલ્ડીંગના પાર્કિંગમાથી અજાણ્યો તસ્કર અશોકભાઈ હરજીભાઈ કડીવારની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text