મોરબી શક્તિ ચેમ્બર નજીક કન્ટેનર હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક કન્ટેનર ટ્રક નંબર જીજે – 12 – બીએક્સ – 8002ના ચાલકે હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા અજયભાઈ બેચરભાઈ કાજીયા નામના યુવાનને બાઈક સહિત હડફેટે લઈ હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text