માળીયા હાઇવે ઉપર ટ્રકનું ટોચન કરતી વેળાએ ડમ્પર અથડાતા બે ઇજાગ્રસ્ત

- text


માળીયા : માળીયા હાઇવે ઉપર ખીરઇ ગામના પાટિયા નજીક એક ટ્રક બંધ પડી ગયા બાદ અન્ય ટ્રક સાથે ટ્રકનું ટોચન કરતી વખતે એક અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પરે ટ્રકને ઠોકર મારતા ટ્રક ડ્રાઇવર અમિતા વચન અને મહમદ રહેમાન નશરુદિન અંસારીને ઇજાઓ પહોંચતા અવિનાશભાઇ ઓમપ્રકાશભાઈ ગીરીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text