નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડરિયા (ઉ.વ. 48) તે મિતના પિતાનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શનિવારે રાત્રે 8થી 10 કલાકે નીચી માંડલ ખાતે નિવાસસ્થાને રાખેલ છે. સવજીભાઈ હિરજીભાઈ કુંડરિયા મો.નં. 9920181190, વશરામભાઈ હિરજીભાઈ કુંડારીયા મો.નં. 9322642002

- text

- text