હળવદ – ધ્રાંગધ્રા બેઠક ઉપર કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરાયા

- text


 

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત બસપા, આપ સહિતના પક્ષો અને અપક્ષો મેદાનમાં ઉતર્યા છે.

  1. છત્રસિંહ શંકરભાઇ ગુંજારીયા – ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  2. ધીરજલાલ દમાભાઈ પટેલ- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  3. ચૌહાણ જેરામભાઈ ગોવિંદભાઇ- અપક્ષ
  4. વિજયકુમાર દિલીપભાઈ ચાવડા- અપક્ષ
  5. મકવાણા ગોવિંદભાઇ લાલાભાઈ- અપક્ષ
  6. સોલંકી કિશોરભાઈ હરજીભાઈ- અપક્ષ
  7. સમ્રાટ જયરાજ પ્રભુભાઈ -બસપા
  8. પરમાર કાનજીભાઈ ગોવિંદભાઇ -બહુજન મુક્તિ પાર્ટી
  9. પરમાર રાજુબેન રવીન્દ્રભાઈ- અપક્ષ
  10. સુરેલા લાલજીભાઈ ખોડાભાઈ- અપક્ષ
  11. પ્રકાશ પરસોત્તમભાઈ વરમોરા- ભાજપ
  12. કાંતિલાલ ડાયાલાલ પટેલ -ભાજપ
  13. મકવાણા શાંતિલાલ પમાભાઈ- અપક્ષ
  14. પરમાર પ્રદીપભાઈ ભગવાનજીભાઈ -અપક્ષ
  15. બોબડા નાઝીરહુસેન ગુલાબભાઈ- અપક્ષ
  16. મકવાણા ઉકાભાઈ અમરાભાઈ- અપક્ષ
  17. વાઘજીભાઈ કરશનભાઈ કૈલા- આપ
  18. ચાંદીલાલ ઈશ્વરભાઈ મોરી – આપ

- text