ઝૂલતા પુલ દુર્ઘટના : વધુ 15 મૃતકોના નામ સાથે કુલ 62 મૃતકોની યાદી જાહેર

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી તંત્ર દ્વારા અનેક મૃતદેહો બહાર મચ્છુ નદીની કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા આ અગાઉ 47 મૃતકોના નામની યાદી જાહેર કરાયા બાદ ફરી 15 મૃતકોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આમ કુલ 62 મૃતકોની યાદી જાહેર થઈ છે જે નીચે મુજબ છે.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની યાદી

1.સુજલ હરેશભાઈ ચાવડા

2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13.અનિસાબેન આરીફશા સાહમદાર

14.આફ્રીદશા આરીફશા સાહમદાર

15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી

29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

- text

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36.હુસેન દાઉદભાઈ- રાપર

37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ

44.મનસુખભાઈ છત્રોલા

45.નૈતિક મહેશભાઈ સોઢીયા

46.ભૂમિકાબેન રાયધનભાઈ

47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

48.શાબાન આસિફ મકવાણા

49.મુમતાઝ હબીબ મકવાણા

50.પાયલ દિનેશભાઇ

51.નફસાના મહેબૂબભાઈ

52.એકતા ચિરાગભાઈ જીવાણી

53.પૂજાબેન ખીમજીભાઈ

54.ભાવનાબેન અશોકભાઈ

55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી

56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા

57.જગદીશભાઈ રાઠોડ

58.કપિલભાઈ રાણા

59.મેરુભાઈ ટીડાભાઈ

60.સંદીપભાઈ રાજેશભાઇ

61.ભુપતભાઇ છગનભાઇ પરમાર

62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા

- text