મોરબીના નારણકા ગામે આધેડે ઝેરી દવા પી લેતા મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઇ મગનભાઇ મેરજા ઉ.51 નામના આધેડે ગત તા.29ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોરબીની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text