મોરબીના ત્રાજપરમાં જાહેરમાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતા એક નાસ્યો

- text


મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા પ્રવિણભાઇ રઘાભાઇ સનુરા રોકડા રૂપિયા 10,200 સાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે સિરાજભાઇ રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળો પોલીસને જોઈ નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text