કોરોના અપડેટ : આજે નવો 1 કેસ નોંધાયો, 1 દર્દી રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં આજે શનિવારે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે.

- text

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 410 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ટંકારા ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ ઉપરાંત મોરબીમાંથી એક દર્દી રિકવર પણ થયા છે. જેને પગલે આજ રોજ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 10 યથાવત રહી છે.

- text