વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં GPSC કલાસ-1/2ની સુપર 35 તથા જનરલ બેચ શરૂ

ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષામાં એકેડમીની 39માંથી 23 છાત્રાઓ ઉત્તીર્ણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સર્વોત્તમ એવી વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં GPSC કલાસ-1/2ની સુપર 35 બેચ તથા કલાસ-3 માટેની જનરલ બેચ શરૂ થઈ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં બેઠક હોય વહેલા તે પહેલાંના ધોરણે આજે જ રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા તરફ પ્રથમ પગલું માંડો.

મોરબીના રવાપર રોડ ઉપર વી-માર્ટ મોલની બાજુમાં ઘનશ્યામ-2માં પહેલા માળે વર્લ્ડ ઈનબોક્સ કાર્યરત છે. વર્તમાન સમયમાં જાહેર થયેલ પરિણામ ફિમેલ હેલ્થ વર્કરના પરિણામમાં મોરબી વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનો વિજયીનાદ ગુંજયો છે. એકેડમીની પ્રથમ FHWની બેચ(સંજીવની બેચ)ની 39 વિદ્યાર્થિની બહેનોમાંથી 23 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થયેલ છે.

જીપીએસસીની કલાસ-1 તથા 2 માટેની સુપર 35 બેચ શરૂ થઈ છે. જેમાં પ્રિલીમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂની તૈયારી કરાવવામાં આવશે. બેચનો ટાઈમ 11થી 1 અને 4થી 6નો રહેશે. આ બેચમાં એક્સક્લુઝીવ ફેકલ્ટીસ, ડેઇલી-વિકલી-મંથલી ટેસ્ટ, ફ્રી ઓનલાઇન એપ્લિકેશન કોર્ષ જેમાં 1000થી વધુ કલાક ઓનલાઇન એજ્યુકેશન અને 3000થી વધુ રેકોર્ડેડ વીડિયો લેક્ચર, ફ્રી મટીરીયલ, ફ્રી કરન્ટ અફેર્સ મેગેઝીન, ફ્રી લાયબ્રેરીનો લાભ મળશે. આ સાથે EWS અને SEBC કેટેગરીના વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સહાયનો લાભ મળશે.

આ ઉપરાંત અહીં કલાસ 3ની સરકારી ભરતીમાં અતિ ઉપયોગી એવી જનરલ બેચ શરૂ થઈ ગઈ છે. જેનો ફ્રી ડેમો લેક્ચર સવારે 9થી 11 તથા સાંજે 6થી 8 દરમિયાન યોજાશે. જેમાં ફ્રી લાઈબ્રેરી, નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા કોચિંગ, 10 પુસ્તકોનો સેટ ફ્રી, ડેઇલી-વિકલી-મંથલી ટેસ્ટ, દર મહીને કરંટ અફેર લેક્ચર્સ સહિતની સુવિધા મળશે.

રજીસ્ટ્રેશન માટે
7574093636
મર્યાદિત સંખ્યા હોવાને કારણે વહેલાં તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવું http://wa.me/917574093636
અવનવી માહિતી અને કરંટ અફેસૅ માટે આજેજ જોડાઓ અમારી ટેલીગ્રામ ચેનલ સાથે https://t.me/world_inbox_morbi2