ટંકારામાં જુગાર રમતા 3 પકડાયા

- text


 

ટંકારા : ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને રૂ. 14 હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના કોઠારીયા રોડ ઉપર અસુન્દ્રા નદીના કાઠે લીમડાના ઝાડ નિચે હારજીતનો જુગાર રમતા નવધણભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ જેરામભાઇ સાલાણી, રવજીભાઇ મેધજીભાઇ ચાવડાને રોકડા રૂપીયા રૂ.14,400 સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text