મોરબીમાં પર્યાવરણ જતન સંદર્ભે પેપરમિલો માટે એન્વાયરમેન્ટલ ક્લિનિક યોજાઇ

- text


મોરબી: મોરબીમાં GPCB RO વાઘેલાની અધ્યક્ષતામાં મોરબી પેપરમીલ એસોસિએશનના હોલ ખાતે પર્યાવરણના જતન માટે એન્વાયરમેન્ટલ ક્લીનિકનું આયોજન કરાયું હતું.

GPCBના અધિકારી વાઘેલાએ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ વિશે નવી મિલોને જાણકારી આપી હતી તથા પેપરમીલ ઉદ્યોગ કઈ રીતે ઓછામાં ઓછું પ્રદૂષણ મુક્ત કામ કરી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને NOC તથા CCA સંદર્ભના એસોસિએશનના બીજા પ્રશ્નોના નનિરાકરણ આપ્યા હતા.

- text

- text