2 જુલાઇ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી એરંડા અને મગની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને કાળા તલનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.2 જુલાઇના રોજ સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી એરંડા અને મગની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કાળા તલ નો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

- text

મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 101 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.404 અને ઊંચો ભાવ રૂ.474, તલની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1900 અને ઊંચો ભાવ રૂ. 2260,બાજરોની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.450 અને ઊંચો ભાવ રૂ.456,મગફળી (ઝીણી)ની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.810 અને ઊંચો ભાવ રૂ.1170,મગની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1170 અને ઊંચો ભાવ રૂ.1170, ચણાની 108 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.826,એરંડાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1436 અને ઊંચો ભાવ રૂ. 1450,ગુવાર બીની 46 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.970 અને ઊંચો ભાવ રૂ.970 રહ્યો હતો.

વધુમાં, કાળા તલની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2100 અને ઊંચો ભાવ રૂ.2330, સીંગદાણાની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1571 અને ઊંચો ભાવ રૂ.1730 રહ્યો હતો.

- text