બેસ્ટ વોએજ – અમદાવાદ જન્માષ્ટમી માટે લાવ્યું છે થાઈલેન્ડ, બાલી, સિંગાપોર, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, દુબઈના આકર્ષક ટુર પેકેજ

પેકેજનું બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો વેકેશનને બનાવો યાદગાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ જન્માષ્ટમીના સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં (અમદાવાદ થી) થાઈલેન્ડ, બાલી, સિંગાપોર- મલેશિયા વિથ ક્રુઝ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, દુબઈના ખાસ આકર્ષક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.


  • આઇલેન્ડ ઓફ થાઈલેન્ડ

આ ટુરમાં 8 રાત્રી / 9 દિવસ છે. ટુર 16 ઓગસ્ટ અને 18 ઓગસ્ટે શરૂ થશે. ટૂરમાં 4 રાત્રી ફુકેટમાં રહેશે. જેમાં ફૂલ ડે ફી-ફી આઇલેન્ડ ટુર વિથ બિગ બોટ, જેમ્સ બોન્ડ આઇલેન્ડ ટુર વિથ બિગ બોટ, ફુકેટ સીટી ટુર વિથ બિગ બુદ્ધાનું આકર્ષણ રહેશે. ક્રાબીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ફૂલ ડે 4 આઇલેન્ડ ટુર વિથ લોન્ગ ટેલ બોટનું આકર્ષણ રહેશે. બેંગકોકમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઈડેડ સીટી અને ટેમ્પલ ટુર, સફારી વર્લ્ડ અને મરીન પાર્ક વિથ લંચનું આકર્ષણ રહેશે. પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 3 કોન્ટીનેટલ લંચ, 1 મિલ કુપન અને 8 ડિનર સામેલ છે.


  • બ્યુટીફૂલ બાલી

આ ટુરમાં 6 રાત્રી / 7 દિવસ છે. ટુર 16 ઓગસ્ટ અને 18 ઓગસ્ટે શરૂ થશે. જેમાં કિન્તામની વોલ્કેનો ટુર, ઉબુદ વિલેજ ટુર વિથ મંકી ફોરેસ્ટ, નુસા પેનીડા ડે ટ્રીપ, સનસેટ ડિનર ક્રુઝ, તનજુંગ બેનોઆ વોટર સ્પોર્ટસ, તાન્હાલોત ટેમ્પલ, ફુલ ડે વાઇટ વોટર રાફટિંગ એટ અયુંગ રિવર વિથ લંચ, 2 કલાક બાલીનેસ સ્પા, બાલી સ્વિંગ સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 2 લોકલ લંચ અને 6 ડિનર સામેલ રહેશે.


  • સિંગાપોર ફેમેલી ફન

આ ટુરમાં 9 રાત્રી / 10 દિવસ છે. ટુર 16 જુલાઈ અને 18 ઓગસ્ટે શરૂ થશે. જેમાં 3 રાત્રીનું મલેશિયામાં રોકાણ રહેશે 2 રાત્રીનું રોકાણ જેન્ટિંગ હાઇલેન્ડ પર રહેશે. અહીં 2 વે જેન્ટિંગ કેબલ કાર, જેન્ટિંગ ગેલેરિયા ટુર, ફૂલ ડે જેન્ટિંગ સ્કાયવર્લ્ડ થીમ પાર્કનું આકર્ષણ રહેશે. કુઆલલુમ્પુરમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પુત્રજાયા સીટી ટુર, કુઆલલુમ્પુર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, પેટ્રોનસ ટ્વીન ટાવર્સ, કેએલ ટાવર ઇનસાઈડ અપ ટુ ઓબ્ઝર્વેશન ડેક, બટુ કેવ એન્ડ વોચ આઉટલેટનું આકર્ષણ રહેશે. 3 રાત્રીનું સિંગાપોરમાં રોકાણ રહેશે. જેમાં સિંગાપોર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, મરીના બે સેન્ડ્સ સ્કાય પાર્ક, સેન્ટોસા આઇલેન્ડ, એકવેરિયમ, મેડમ તુસાદ વેક્ષ મ્યુઝિયમ, ઇમેજિસ ઓફ સિંગાપોર, 4ડી માર્વેલ શો, સ્પિરિટ ઓફ સિંગાપોર બોટ રાઈડ, 4ડી એડવેન્ચર લેન્ડ, સ્કાયલાઈન લોજ, ગાર્ડનસ બાય ધ બે, યુનિવર્સલ સ્ટુડિયો વિથ 15 એસજીડી મિલ કુપન સહિતના આકર્ષણ રહેશે. 3 રાત્રી ક્રુઝ રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 5 લંચ, 1 મિલ કુપન અને 6 ડિનર સામેલ રહેશે.


  • ટ્વીન સીટી ડીલાઇટ

આ ટુર 8 રાત્રી અને 9 દિવસની છે. ટુર 14 ઓગસ્ટે શરૂ થશે. જેમાં 4 રાત્રીનું સિંગાપોરમાં રોકાણ રહેશે. અહીં સિંગાપોર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, મરીના બે સેન્ડ્સ સ્કાય પાર્ક, સેન્ટોસા આઇલેન્ડ, એસ.ઇ.એ. એકવેરિયમ, મેડમ તુસાદ વેક્ષ મ્યુઝિયમ, ઇમેજિસ ઓફ સિંગાપોર, 4ડી માર્વેલ શો, સ્પિરિટ ઓફ સિંગાપોર બોટ રાઈડ, 4ડી એડવેન્ચર લેન્ડ, સ્કાયલાઈન લોજ, ગાર્ડનસ બાય ધ બે, યુનિવર્સલ સ્ટુડિયો વિથ 15 એસજીડી મિલ કુપન સહિતના આકર્ષણ રહેશે. 4 રાત્રીનું મલેશિયામાં રોકાણ રહેશે. જેમાં 2 રાત્રીનું રોકાણ જેન્ટિંગ હાઇલેન્ડ પર રહેશે. અહીં 2 વે જેન્ટિંગ કેબલ કાર, જેન્ટિંગ ગેલેરિયા ટુર, ફૂલ ડે જેન્ટિંગ સ્કાયવર્લ્ડ થીમ પાર્કનું આકર્ષણ રહેશે. કુઆલલુમ્પુર માં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પુત્રજયા સીટી ટુર, કુઆલલુમ્પુર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, પેટ્રોનસ ટ્વીન ટાવર્સ, કેએલ ટાવર ઇનસાઈડ અપ ટુ ઓબ્ઝર્વેશન ડેક, બટુ કેવ એન્ડ વોચ આઉટલેટનું આકર્ષણ રહેશે. આ પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 6 લંચ, 2 મિલ કુપન અને 8 ડિનર સામેલ છે.


  • દુબઇ

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટૂર 22 જુલાઈ, 17 ઓગસ્ટ, 18 ઓગસ્ટ, 20 ઓગસ્ટ, 29 ઓગસ્ટે શરૂ થશે. આ પેકેજમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, દુબઇ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યું ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોર, મરિના ધો ક્રુઝ વિથ બારબેક્યુ ડિનર, ધ પોઇન્ટ વર્લ્ડ’સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, દુબઇ ફ્રેમ, બુર્જ અલ અરબ હોટેલ 90 મિનિટ ટુર, પામ વ્યુ 56 ફ્લોર, લાપીતા રિસોર્ટ- દુબઇ પાર્ક એન્ડ રિસોર્ટસમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપ, અબુધાબી સીટી ટુર, વોર્નર બ્રોસ, ફરારી વર્લ્ડ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર ( 2 બારબેકયું ડિનર) સામેલ છે.


  • સેનિક શ્રીલંકા

આ ટુરમાં 7 રાત્રી / 8 દિવસ છે. ટુર 17 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં કેન્ડીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પીનાવાલા એલીફન્ટ ઓરફનેજ, રોયલ બોટાનીકલ ગાર્ડન, કેન્ડી ટેમ્પલની ટુર હશે. નુવારા ઈલિયામાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં સિથા અમાન કોવિલ ટેમ્પલ, ગ્રેગોરી લેક, વિક્ટોરિયા પાર્કની ટુર હશે. બેન્ટોટામાં 2 રાત્રીનું રોકાણ હશે. જેમાં હોટેલ ઇન્ડોર એક્ટિવિટી તથા ઓપશનલ વોટર સ્પોર્ટ એક્ટિવિટી રહેશે. કોલંબોમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં કોલંબો સીટી એન્ડ શોપિંગ ટુર સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ છે.


  • ડિસ્કવરી સાઉથ આફ્રિકા

આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 20 જુલાઈ અને 17 ઓગસ્ટે શરૂ થશે. જેમાં સનસીટીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં વેલી ઓફ ધ વેવ્સનું આકર્ષણ હશે. બેલા બેલા ગેમ રિઝર્વમાં 1 રાત્રીનું રોકાણ હશે. જેમાં 2 ગેમ ડ્રાઇવસ ઇન ગેમ રિઝર્વનું રોકાણ હશે. જોહનીસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ હશે. જેમાં આપ ક્લોઝ ઇન્ટરેક્શન વિથ ધ લાયન્સ, ચિતા એન્ડ વાઈલ્ડ ડોગ વ્યુઇંગ, જીરાફ ફિડિંગનું આકર્ષણ રહેશે. ગાર્ડન રૂટમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં હેલિકોપ્ટર ટુર એટ મોઝેલ બે, વિઝીટ ઓડટશોર્ન, કોંગો કેવ, ઓસ્ટરિચ ફાર્મ વિથ એન્ટરન્સ, કોંગો વાઈલ્ડ લાઈફ રેન્જ, ચિતા લેન્ડ એન્ડ ક્રોકોડાઈલ પાર્ક, ત્સીત્સીકામા નેશનલ પાર્ક, નાઇઝના વોટર ફ્રન્ટ સહિતના આકર્ષણો હશે. હરમનસમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ફ્રી ટાઈમ ફોર ઓપ્સનલ એક્ટિવિટીસ લાઈક વેલ વોચિંગ એન્ડ શાર્ક કેજનું આકર્ષણ રહેશે. કેપ ટાઉનમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ડે ટુર ટુ કેપ પેનીન્સુલા, ક્રુઝ ટુ સીલ આઇલેન્ડ, ચેપમેન્સ પિક ડ્રાઇવ, વિઝીટ ટુ કેપ ઓફ ગુડ હોપ, ફનીક્યુલર રાઈડ એટ કેપ પોઇન્ટ, જેકાસ પેંગવીન કોલોની, ગાઇડેડ સીટી ટુર, ટેબલ મોન્ટેઇન વિથ એન્ટરન્સ, વિઝીટ વી એન્ડ એ વોટર ફ્રન્ટ સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ છે.


અધર ગ્રુપ ટુર

  • સ્વિત્ઝર્લેન્ડ વિથ પેરિસ
  • કેનેડા
  • ડોમેસ્ટિક ટુર
  • સિક્કિમ,
  • લેહ-લદાખ

વધુ વિગત માટે

Pankaj 8511116314
Husen 9558817681