મોરબી પાલિકાના પૂર્વ ચેરમેન ઘાંચી હનીફભાઈ ગાલબનું અવસાન, બુધવારે બેસણું 

- text


મોરબી : મોરબી નિવાસી ઘાંચી હનીફભાઈ અબ્દુલભાઈ ગાલબ (પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા, ગુલ્ફીવાળા)તે ઘાંચી યુસુફભાઇના ભાઈ તથા એઝાંઝભાઈના (મો.99133 47181 / 97245 00181) પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તા.8ને બુધવારના રોજ સવારે 9:30 કલાકે ઘાંચી જમાતની વાડી, નવાડેલા રોડ,મોરબી ખાતે રાખેલ છે.

 

- text