ટેસ્ટી અને હેલ્ધી વુડન ફાયર પીઝાની મોજ માણો : માળિયાની ગુરૂકૃપા હોટેલમાં પીઝાઈલોનો શુભારંભ

- text


  • વુડન ફાયરમાં પીઝા બનાવવાનો એકદમ નવો કોન્સેપ્ટ : 100 ટકા નેચરલ ઇન્ગ્રીડિયન્ટસના ઉપયોગ સાથે ઓર્ગેનિક રીતે તૈયાર કરાતા પીઝા

  • વિવિધ શહેરોમાં પીઝાઈલો પીઝાની ફ્રેન્ચાઇઝી આપવાનું શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માળિયાની ગુરૂકૃપા હોટેલમાં પીઝાઈલો પીઝાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે ટેસ્ટી અને હેલ્ધી વુડન ફાયર પીઝાની મોજ માણવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં વુડન ફાયરમાં પીઝા બનાવવાનો એકદમ નવો કોન્સેપ્ટ છે. જેમાં 100 ટકા નેચરલ ઇન્ગ્રીડિયન્ટસના ઉપયોગ સાથે ઓર્ગેનિક રીતે પીઝા તૈયાર કરવામાં આવે છે.

મોરબી અને માળિયામાં વર્ષોથી ટેસ્ટી ફૂડ પીરસતી ગુરૂકૃપા હોટેલ દ્વારા લોકોને ટેસ્ટી અને હેલ્ધી પીઝાનો જલસો કરાવવા પીઝાઈલો પીઝાનો શુભારંભ કર્યો છે. પીઝાઈલો પીઝા હાલ માળિયામાં હળવદ હાઇવે પર આવેલી ગુરૂકૃપા હોટેલ ખાતે કાર્યરત થઈ ગઈ છે. સામાન્ય રીતે પીઝા ઓવનમાં તૈયાર થતા હોય છે. પણ અહીં એકદમ નવા કોન્સેપ્ટ સાથે વુડન ફાયરમાં પીઝા તૈયાર કરવામાં આવે છે.

અહીં સ્પેશિયલ સ્ટાર્ટરમાં પનીર ટીક્કા એન્ડ રેડ પેપરિકા કેલઝોન, ઓટીસી ચીઝ કેલઝોન, ચીઝ કોર્ન બોલ, ગાર્લિક બ્રેડ, ચીઝ ગાર્લિક બ્રેડ, ચીલી ચીઝ ગાર્લિક બ્રેડ, પ્રીમિયમ ગાર્લિક બ્રેડ, સિમ્પલી પીઝામાં લોડેડ માર્ગેરિટા, ડિલક્ષ વેજી પીઝા, કોર્ન કેપ્સિકમ પીઝા, સ્પેશિયલ પીઝામાં ક્રિશ પીઝા, મકરખાની પીઝા, ફાઈવ ચીઝ પીઝા, ગાર્ડન ફ્રેશ પીઝા, હોટ એન્ડ સ્પાઈસી પીઝા, ઓથેન્ટિક પીઝામાં પેસ્ટો એન્ડ બેસીલ પીઝા, વેજી ડીલાઈટ પીઝા, ઈટાલિયન પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ પીઝા, એક્ઝોટિક વેજ પીઝામાં પેરી-પેરી વેજ પીઝા, ફિઆમાં પીઝા, પીઝાઇલો પીઝા, વેજી લવર્સ અને પોટેટો ડિલીસીએસીમાં ફ્રેન્ચ ફ્રાઇસ, તંદુરી ફ્રેન્ચ ફ્રાઇસ, બેસીલ પેસ્ટો ફ્રાઇસ, જેલેપેનો ચીઝ ફ્રાઇસ, પેરી-પેરી ફ્રાઇસ તેમજ સ્પેશિયલ લઝાના સહિત અનેક આઇટમો ઉપલબ્ધ છે.

એકદમ નવા કોન્સેપ્ટ સાથે શરૂ થયેલા પીઝાઈલો પીઝાની દરેક શહેરોમાં ફ્રેન્ચાઇઝી પણ આપવાની છે. આ માટે મો.નં. 9004718111 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text