વાંકાનેરના રાતીદેવડી ગામે ઝેરી દવા પી જતા પરિણીતાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે વલીભાઇની વાડીમાંએ રહી ખેતમજૂરી કરતા રેખાબેન બાબુભાઇ સીંગાડા ઉ.25 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ વાંકાનેર બાદ બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text