વાંકાનેરના ઢુંવા નજીકથી શ્રમિક પિતા-પુત્રી લાપતા બન્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક સેગા કારખાનાની બાજુમાં આવેલ સુરજ વેલ્ડીંગના કારખાનાની ઓરીડીમાં રહેતા મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વસૈયા ગામના રવીન્દ્રભાઇ બાબુભાઇ નિનામા તથા તેમની પુત્રી દેવીકા ગત તા.19 માર્ચના રોજ લાપતા બનતા આ મામલે ગુમ થયેલા રવીન્દ્રભાઇના પત્ની શિલ્પાબેન રવીન્દ્રભાઇ નિનામાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પતિ અને પુત્રી લાપતા બનવા અંગે ગુમસુધા નોંધ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text