મોરબીમાં કાલથી 36 ફેશન હાઉસનો શુભારંભ : પાણીના કુંડાનું વિતરણ કરી નવું સોપાન શરૂ કરાશે

- text


 

મોરબીવાસીઓને એકથી એક ચડિયાતી ફેશનેબલ આઇટમો હવે સરળતાથી મળશે

મેન્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેરનો ખજાનો : રેડીમેઈડ ગારમેન્ટ અને એસેસરીઝ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે એકથી એક ચડિયાતી ફેશનેબલ આઇટમો સરળતાથી મળશે. કારણકે કાલે બુધવારથી શહેરમાં 36 ફેશન હાઉસનો શુભારંભ થવાનો છે. તો એક વખત જરૂર મુલાકાત લેવી.

મોરબીના મહેન્દ્રનગરમાં હળવદ રોડ ઉપર પ્રકૃતિ સોસાયટી ગેટ પાસે રાધે સુપર માર્કેટમાં શોપ નં.1માં આવતીકાલે તા.27ને બુધવારથી 36 ફેશન હાઉસનો પ્રારંભ થવાનો છે. આ શુભ અવસરે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.

- text

36 ફેશન હાઉસમાં રેડીમેઇડ ગારમેન્ટ, મેન્સવેર, લેડીઝ વેર અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જમાં વેરાયટી મળશે. આ ઉપરાંત બેલ્ટ, વોલેટ સહિતની અનેક એસેસરીઝ પણ મળશે. આ ઓપનિંગ સેરેમનીમાં હાજર રહી પક્ષી માટેના પાણીના કુંડા મેળવી આપના ઘરમાં કે આસપાસના વિસ્તારના લગાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે હાર્દિક એસ. દેગામી મો.નં.9727663636 અથવા મુકેશ કે. દેગામા મો.નં. 9879885111 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text