વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન વિસીપરા ગોડાઉન રોડ,વાંકાનેર ખાતે રાખેલ છે.સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text