મોરબી લાતીપ્લોટમાં જુગારની મહેફિલ માંડનાર ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર ઇકબાલભાઇ કાસમભાઇ પરમાર, પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા, કાસમભાઇ અહેમદભાઇ ભટી અને જુસબભાઇ અલ્લારખાભાઇ ચાનીયાને સિટી એ ડિવિઝન પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 15,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text