23 ફેબ્રુઆરી : જાણો.. મોરબી માર્કેટિંગ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ..

- text


સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી બાજરાની આવક થઇ : સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 23 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી બાજરાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1497 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2056, ઘઉંની 111 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 397 અને ઊંચો ભાવ રૂ. 475, તલની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1700 અને ઊંચો ભાવ રૂ. 2040, મગફળી (ઝીણી) 90 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 970 અને ઊંચો ભાવ રૂ. 1200, જીરુંની 105 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2530 અને ઊંચો ભાવ રૂ. 4100, બાજરાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 267 અને ઊંચો ભાવ રૂ. 451, રાઈની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1003 અને ઊંચો ભાવ રૂ. 1103, રાયડાની 84 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 942 અને ઊંચો ભાવ રૂ. 1186 છે.

- text

જયારે અડદની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 450 અને ઊંચો ભાવ રૂ. 1224, ચણાની 23 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 864 અને ઊંચો ભાવ રૂ. 878, એરંડાની 92 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 805 અને ઊંચો ભાવ રૂ. 1361, તુવેરની 180 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 974 અને ઊંચો ભાવ રૂ. 1184 તથા ધાણાની 27 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1490 અને ઊંચો ભાવ રૂ. 1750 છે. તેમજ મગફળી (જાડી), ગુવાર બી અને કાળા તલની આવક નોંધાઈ નથી.

- text