મોરબી સીટીના ટ્રાફિક જમાદાર જીલુભાઇ ગોગરાના માતાનું અવસાન

- text


 

માળીયા(મીં) : દેવગઢ નિવાસી પમીબેન રામભાઈ ગોગરા (ઉં.વ.75) તે જીલુભાઇ રામભાઈ ગોગરા (99790 19583) (ટ્રાફિક જમાદાર, મોરબી સીટી), લાખાભાઈ રામ ભાઈ ગોગરા (76229 06652)ના માતાનું તા.31/1/2022ને સોમવારના રોજ અવસાન થયું છે.તેમનું ટેલિફોનિક બેસણું તા.3/2/2022ને ગુરુવારના રોજ રાખ્યું છે.

- text