માળીયા (મી.) : સવિતાબેન મોહનભાઈ કોઠારીનું અવસાન

- text


માળીયા (મી.): મોટા દહીંસરા નિવાસી સવિતાબેન મોહનભાઈ કોઠારી, તે સ્વ. મોહનભાઈ રૂપચંદભાઈ કોઠારીના પત્ની તેમજ સ્વ. જયંતિલાલ ભીમજીભાઈ મહેતા (કોઠારીયાવાળા)ના મોટા બેન તેમજ હસમુખભાઈ (93239 77311), બીપીનભાઈ (94287 90774), મહેન્દ્રભાઈ (98210 47333), હિતેષભાઈ (98241 13771), રંજનબેન, રસિલાબેન, અનસોયાબેન અને પ્રફુલાબેનના માતૃશ્રીનું આજે તારીખ 04/07/2021 ને રવિવારના રોજ અવસાન પામ્યા છે. હાલના સંજોગોને અનુસાર લોકીક ક્રિયા મોકૂફ રાખેલ છે. અને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 05/07/2021 ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

- text

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text