મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવા હોદેદારોની વરણી

- text


મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ ભાનુભાઈ મેતા અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે હંસાબેન મહાદેવભાઈ રંગપરિયા તેમજ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન કિરીટભાઈ પરમાર તેમજ હુલ્લાસબા ખોડુંભા ઝાલા અને હીનાબેન દેવાનંદભાઈ ઓડિયા તથા હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા, મંત્રી તરીકે ભાવનાબેન જયંતિભાઈ.મહેતા તથા ભાવનાબેન પ્રવિણભાઇ બદ્રકિયા તેમજ શારદાબેન રાજુભાઇ મોરપરિયા અને પ્રતિભાબેન અશોકભાઈ રાવલ તેમજ ઊર્મિલાબેન રાજુભાઈ ભટ્ટ, કોષાધ્યક્ષ તરીકે રસીલાબેન મુકેશભાઈ ચાપાણી અને કાર્યાલય મંત્રી તરીકે રંજનબેન કાળુંભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text