ટંકારા ટી.ડી.ઓ.ને વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ

- text


ટંકારા : વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે. ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ.ને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે અન્વયે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ માલદેભાઇ તરખલાની અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ સોંપવામાં આવી છે.

- text