હળવદમાં વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે હળવદ પોલીસ મથકના વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી આસીફ ઉર્ફે અશોક ઇકબાલભાઈ મૂલતાની ઉ.વ.27 રહે. જુના દેવાળીયા વાળાને તેના જ ગામમાંથી બાતમીના આધારે પકડી પાડયો છે. આગળની કાર્યવાહી સબબ પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને હળવદ પોલીસ મથકને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text