મોરબી : નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની કલા ઉત્સવમાં વિઝયુઅલ આર્ટસમાં પ્રથમ સ્થાને વિજેતા

- text


મોરબી : મોરબીના નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની ગોહેલ પ્રાંજલ વિક્રમભાઈ ગઈકાલે તા. 30 ના રોજ પાટણ ખાતે યોજાયેલ ઉત્તર ઝોન કક્ષાના કલા ઉત્સવ-2020 (ઓનલાઇન પ્રિરેકોર્ડેડ કૃતિના આધારે) વિઝયુઅલ આર્ટસ દ્વિ-પરિમાણીય કૃતિમાં પ્રથમ સ્થાન મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીની પ્રાંજલને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text

- text