25 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે 11 કેસ નોંધાયા, 9 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 102

- text


મોરબી તાલુકામાં 7, વાંકાનેર તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 2 કેસ નોંધાયા : આજે 9 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3069 કેસમાંથી 2762 સાજા થયા, 205ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 25 ડિસેમ્બર, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 770 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 05
મોરબી ગ્રામ્ય : 02
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 11

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 04
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 102
કુલ ડિસ્ચાર્જ કેસ : 2762
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 187 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 205
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3069
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 136323

- text