મોરબી : ડો. જગદીશભાઈ હરિલાલ ટોલિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડો. જગદીશભાઈ હરિલાલ ટોલિયા (ઉ.વ. 77)નું તા. 25/11/2020ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 27/11/2020ને શુક્રવારે બપોરે 3થી સાંજે 5 વાગ્યા દરમિયાન રાખેલ છે. (કિશોરભાઈ ટોલિયા 75750 60022, મેહુલભાઈ ટોલિયા 94272 17513, સેજલબેન ટોલિયા 94085 27030, મનીષભાઈ માટલીયા 98250 74570, વૈશાલીબેન માટલીયા 94283 45565)