લતા મંગેશકરના જન્મ દિવસ નિમિત્તે આયોજિત ડાન્સ કોમ્પીટીશનમાં મોરબીની બાળકી બની વિજેતા

- text


મોરબી : વ્યાપાર હોય કે ઉદ્યોગ, કલા હોય કે સાહિત્ય, શિક્ષણ હોય કે સંસ્કૃતિ, કોઈ પણ ક્ષેત્રમાં હમેશા અગ્રેસર રહેતી મયૂરનગરી મોરબીનું ફરી એકવાર મોરબીમા રહેતા ભાવેશભાઇ રાવલ તથા કોમલબેન રાવલની 8 વર્ષની દિકરી કાવ્યા રાવલ દ્વારા ઓનલાઈન ડાન્સ કોમ્પીટીશન વિજેતા બની મોરબીનું ગૌરવ વધારાયુ છે.

તક્ષશિલા સંકુલ હળવદ દ્વારા લતા મંગેશકરના જન્મ દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા ઓનલાઈન ડાન્સ કોમ્પીટીશન જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઘણા બાળકોએ ભાગ લીધો હતો. જેમા ડાન્સ કોમ્પીટીશનમા KG થી ધો. 03 ના બાળકોમા મોરબીની કાવ્યા રાવલ દ્વારા પોતાની આગવી મોહક અદાથી નિર્ણાયકોને પ્રથમ રાઉન્ડમાં જ મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આખરે ફાઈનલ રાઉન્ડમાં વિજેતા બની મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text